
સરકારી નિયમોની સરળ સમજ- ઓવરટેકિંગ
નાગરિકા માટે મહત્વપૂણ માહિતી માગદાશકા
✅ કયારે ઓવરટેક કરી શકાય:
1. જયારે આગળનું વાહન ધીમું હોય અને રસ્તો કિલયર હોય
2. સામાન્ય રીતે જમણી બાજુથી ઓવરટેક કરવું
3. જો આગળનું વાહન જમણી તરફ વળવનું સિક્ષલ આપે, તો ડાબી બાજુગી ઓવરટેક કરી શકાય
4. પૂરતો સ્પેસ અને સલામત અંતર હોવું જોઈએ
❌ક્યારે ઓવરટેક ન કરવું:
1. રસ્તો સ્પષ્ટ દેખાતો ન હોય (વળાંક, ઢાળ, અંધારો)
2. જે કોસિંગ, ચાર રસ્તા અથવા ભીડવાળા વિસ્તારમાં
3. “No Overtaking” ઝોન / લાઈન માર્કિંગ હોય ત્યારે
4. હોસ્પિટલ, શાળા, બાંધકામ વિસ્તાર જેવા સ્થળોએ
5. સાથે વાહન આવતું હોય ત્યારે
6. સાંકડા રસ્તા અથવા પુલ પર
⚠️ મહત્વની સાવવેતીઓ:
1. ઓવરટેક કરતા પહેલા ઈન્ડિકેટર આપવો જરૂરી
2. ઝડપ કંટ્રોલમાં રાખવી (લિમિટથી વધારે નહિ)
3. આગળ-પાછળનું ટ્રાકિક ચેક કરવું
Ref.: Motor Vehicle Act, 1988 – Adarsh Law House
જનહિતમાં જાહેર: AJ Consultancy Services
