
A) દસ્તાવેજ તપાસવાનો અધિકાર કોને છે?
👉🏻 કેન્દ્રીય મોટર વાહન નિયમો મુજબ, કક્ત યોગ્ય ગણવેશધારી (યુનિકોર્મમાં) પોલીસ અધિકારી અથવા રાજ્ય સરકાર દ્વારા અધિકૃત અધિકારી જ નાગરિક પાસે દસ્તાવેજ માંગી શકે છે. અને આ દસ્તાવેજો તમે ડિજિટલ સ્વરૂપમાં બતાવી શકો છો.
(B) ભૌતિક (Physical) દસ્તાવેજોમાંથી મુકિ્તઃ
👉🏻 કેન્દ્રીય મોટર વાહન નિયમોના નવા સુધારા મુજબ, લાયસેન્સ, આર.સી., વીમો વગેરે જેવા ભૌતિક દસ્તાવેજો સાથે રાખવાની આવશ્યકતા હવે નથી.
(C) માન્ય ડિજિટલ પ્લેટફોર્મ:
👉🏻 ભારત સરકાર દ્વારા માન્ય ડિઝિલોકર (DigiLocker) અથવા એમ-પરિવહન (m-Parivahan) એપ્સ કાનૂની રીતે સંપૂર્ણ માન્ય અંતેઃ અને સુરક્ષિત છે.
